• બુધવાર, 18 નવેમ્બર, 2026

મુંબઈમાં ઓળખાયા વિનાના 2200 મૃતદેહ

મૃત્યુ પછી પણ મુક્તિ નહીં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મૃત્યુ જીવનનું અંતિમ સત્ય માનવામાં આવે છે, પરંતુ મુંબઈમાં હાજારો એવા લોકો છે જેમને મૃત્યુ બાદ પણ મુક્તિ મળી નથી. હકીકતમાં રોડ અકસ્માત અને અન્ય કારણસર જીવ ગુમાવનારા 2200થી વધારે લોકોના મૃતદેહોની ઓળખ નથી થઈ શકી એટલે તેમના અંતિમ સંસ્કાર થયા નથી. આ મૃતકોમાં બેઘર અને અસહાય લોકોની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ