ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા 15 વર્ષની થઈ ગઈ છે. 16મી નવેમ્બરે આરાધ્યાનો 15મો જન્મદિવસ હતો. આ પ્રસંગે મહાનાયક અમિતાભે પૌત્રી માટે હૃદયસ્પર્શી બ્લૉગ લખ્યો છે. જો કે, ઐશ્વર્યા કે અભિષેકે દીકરીની વર્ષગાંઠની ઉજવણીની એકપણ તસવીર મૂકી નથી પણ દાદુએ જે રીતે ઘરની પૌત્રીનો જન્મ દિવસ.......