• બુધવાર, 18 નવેમ્બર, 2026

ઝિમ્બાબ્વેનો શ્રેણી વિજય : બીજી ટેસ્ટમાં અફઘાનિસ્તાનને 57 રને હાર આપી

શારજાહ, તા.17 : અફઘાનિસ્તાન સામેની બે ટેસ્ટની શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો 1-0થી વિજય થયો છે. બીજા ટેસ્ટના આજે આખરી દિવસે ઝિમ્બાબ્વેનો રસાકસી પછી 57 રને વિજય થયો હતો. 418 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાન ટીમ બીજા દાવમાં સઘર્ષ કરીને 360 રને ઓલઆઉટ થઇ હતી. અફઘાનિસ્તાન તરફથી આઠમા ક્રમના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ