• બુધવાર, 18 નવેમ્બર, 2026

એસઆઈઆર વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં વિપક્ષનો મોરચો

2027ની ચૂંટણી માટે ભાજપ-કૉંગ્રેસે કસી કમર

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 17 : દેશના રાજકારણમાં મંગળવારે અનેક મુદ્દાઓ પર રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો. ક્યાંક મતદારયાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઈઆર)ને લઈને વિપક્ષ અને ચૂંટણીપંચ વચ્ચે કાયદાકીય લડાઈ વધુ ઉગ્ર બનતી દેખાઈ હતી, તો 2027ની વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓને વધુ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ