મુંબઈ, તા. 17 : પૂર્વના ઉપનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમ જ જાહેર સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આરોપી નિતેશ વ્યંકટ અનુભુલે વિરુદ્ધ ભાંડુપ, પાર્કસાઈટ અને પંતનગર જેવા મહત્ત્વના પોલીસ સ્ટેશનોની હદમાં હત્યા, ગંભીર મારામારી, ચોરી....