ડેટા ચોરી નહીં બલ્કે આઈફોન, ક્રેડિટ કાર્ડ અને ક્રિપ્ટો વૉલેટ હતાં નિશાને : દુનિયામાં ખળભળાટ
નવી દિલ્હી, તા.17 : ઈન્ટરનેટની દુનિયામાં બેહદ ખતરનાક આને ભયાનક સાઈબર હુમલાની ચપેટમાં ઝૂમ, સીએનએન, બીબીસી, એચએસબીસી, સેલ્સફોર્સ અને આઈકિયા સહિતની 178 વિરાટ સંસ્થાઓની વેબસાઈટો આવી ગઈ છે અને હેકર્સનો ઈરાદો આમાંથી ડેટા-જાણકારીઓ તફડાવવાનો નહોતો! તેનાં નિશાને લોકોને....