• બુધવાર, 18 નવેમ્બર, 2026

ધોનીનું આઇપીએલને અલવિદા : હવે સીએસકેનો મેન્ટોર

ચેન્નઇ સુપર કિંગ્સને પાંચ વખત ચૅમ્પિયન બનાવનાર મહાન કપ્તાનની વિદાયથી ચાહકો ભાવુક

નવી દિલ્હી, તા.17 : આઇપીએલમાં એક યુગનો અંત આવ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર મહાન કપ્તાન અને દિગ્ગજ વિકેટકીપર-બેટર 45 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીએ આખરે આઇપીએલને ખેલાડીના રૂપમાં અલવિદા કર્યું છે. ધોની હવે સીએસકે ટીમમાં નવી ભૂમિકા નિભાવશે. ફ્રેંચાઇઝીએ ધોનીને મેન્ટોર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ