આ હૉસ્પિટલ પ્રિન્સ વિલિયમના પરદાદાના દાદા કિંગ ઍડવર્ડ્સ સાતમાની યાદમાં બનેલી છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિન ત્રણ દિવસની મુંબઈ મુલાકાતે છે અને આ દરમિયાન તેમણે મેટ્રોમાં પ્રવાસ કર્યો, ગલી ક્રિકેટ રમ્યા તથા ચાની ચુસ્કી માણી તથા અન્ય વિવિધ સ્થળો તથા કાર્યક્રમોમાં હાજર રહ્યા. મુંબઈમાં બ્રિટિશ રાજની છાપ સમી અનેક ઈમારતો, સંસ્થાઓ અને યાદગીરીઓ છે, એની મુલાકાત આ રાજવી.....