• રવિવાર, 22 નવેમ્બર, 2026

પનીર, દૂધ બાદ મુંઢેના નિશાને હવે હેલ્થ સપ્લિમેન્ટ્સ

ગેરમાર્ગે દોરનારા પ્રોડક્ટ્સ જિમ, ફિટનેસ અને મેડિકલ સ્ટોરમાં મળશે તો રૂા. 10 લાખનો દંડ

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રાજ્યભરમાં હેલ્થ સપ્લિમેન્ટ્સ, ન્યુટ્રાસ્યુટિક્લ્સ અને સ્પેશિયલ ડાયટ ફૂડની કંપનીઓ પર સખત નિયમો લાગુ કરવાનો આદેશ બહાર પાડયો હતો અને છ ડિવિઝનના 17 સ્ટોરમાંથી ચેકિંગ દરમિયાન રૂા. 1.38 કરોડનો માલ જપ્ત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ