• શનિવાર, 21 નવેમ્બર, 2026

સાંસ્કૃતિક સંબંધો શાંતિની મજબૂત ગૅરન્ટી : મોદી

એસસીઓના સભ્યતા સંવાદ મંચ ઉપરથી વડા પ્રધાનનો સંદેશો

નવી દિલ્હી, તા. 20 : નવી દિલ્હીમાં આયોજીત પહેલા એસસીઓ સિવિલાઈઝેશન ડાયલોગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો છે. મોદીએ ભાર મુકીને કહ્યું હતું કે આ સંમેલનનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દુનિયા ઉપર યુદ્ધ અને અશાંતિ ભારે પડી રહ્યા છે. આવા સમયે ભારતમાં સભ્યતા સંવાદ મંચની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ