જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલની અધિકારીઓ સાથે બેઠક
નવી દિલ્હી, તા. 20 : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસ ભારતીય જહાજોની સુરક્ષા મુદ્દે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. આ વિસ્તારમાં ભારતીય ઝંડાના કે ભારત સંબંધિત નવ જહાજ ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય પોર્ટ, જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે સમુદ્રી સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત........