મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિનંતી તેમ જ કેટલાક રાજકીય પક્ષોના વિરોધને પગલે પશ્ચિમ રેલવેએ પ્રભાદેવી રેલવે સ્ટેશનની આસપાસ આવેલાં 101 અનધિકૃત ઝૂંપડાંને તોડવાની ઝુંબેશ મુલતવી રાખી છે. ફડણવીસ અને શિંદેએ કેન્દ્રના રેલવેપ્રધાન.....