• સોમવાર, 02 માર્ચ, 2026

અંધેરીના સેક્સ રેકેટમાં યુગાન્ડાની મહિલાઓ મળી; ચારની ધરપકડ

મુંબઈ, તા. 1 : અંધેરી (પૂર્વ)માં એ. કે. રોડ પર આવેલી હૉટેલમાં વિદેશી મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતા એક મોટા રેકેટનો સહાર પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે યુગાન્ડાની બે મહિલાઓને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ