• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

માતાની ભક્તિ સાથે પર્યાવરણનું જતન

નવરાત્રિ બાદ પધરાવેલા ગરબાને રિયુઝ કરવા એનજીઓ અને કાંદિવલીના શંકર મંદિરની પહેલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : નવરાત્રિમાં ગરબાનું સ્થાપન કરી અને નવ દિવસ શણગારેલા ગરબામાં દીવડો મૂકી, ગરબા ગાઈ માતાજીની આરાધના થાય છે, પરંતુ ત્યાર બાદ આ ગરબો સામાન્ય રીતે મંદિરોમાં પધરાવી દેવામાં આવે છે. મંદિરોમાં મોટી સંખ્યામાં મૂકવામાં આવતા ગરબા તળાવોમા પધરાવાતા હોય છે. ગરબાને બહારથી શણગારવા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ