• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

` કિંગ' માટે ગીત શૂટ કરશે શાહરુખ ખાન-દીપિકા પદુકોણ

શાહરુખ ખાન અને દીપિકા પદુકોણની જોડીએ અનેક હિટ ફિલ્મ આપી છે. દીપિકાની કારકિર્દી જ શાહરુખ સાથે શરૂ થઈ હતી અને ફિલ્મ ઓમ શાંતિ ઓમની આ જોડી ખૂબ વખણાઈ હતી. ત્યાર બાદ તેમણે ચેન્નઈ એક્સ્પ્રેસથી લઈને પઠાણ સુધી અનેક બ્લૉક બસ્ટર ફિલ્મો આપી છે. હવે આ જોડી ફરી ફિલ્મ કિંગમાં જોવા મળશે. ફિલ્મ કિંગ નાતાલમાં રજૂ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ