નાગપુર, તા. 23 (પીટીઆઈ) : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે દ્વારા મરાઠા એક્ટિવિસ્ટ મનોજ જરાંગેને રૂા. 500 કરોડ આપવામાં આવ્યા હોવાનું જણાવતી અૉડિયો ક્લિપની તપાસ ફોરેન્સિક પદ્ધતિથી કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે......