• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

વેસ્ટર્ન એક્પ્રેસ હાઈવે પર બે અકસ્માતમાં બેનાં મૃત્યુ

મુંબઈ, તા. 23 : અત્યંત વ્યસ્ત ગણાતા વેસ્ટર્ન એક્પ્રેસ હાઈવે પર જોગેશ્વરી અને બાન્દ્રા ખાતે સર્જાયેલા બે અલગઅલગ માર્ગ અકસ્માતોમાં એક સગીર સહિત બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. બન્ને ઘટનાઓમાં વધુ પડતી ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે આ જીવલેણ અકસ્માતો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ