• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

હેલ્થકૅર વર્કર્સ પર હિંસા મુદ્દે `સૂર્યા' વિવાદમાં : આઈએમએએ સમીક્ષાની માગણી કરી

ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશન (આઈએમએ)એ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને, સની દેઓલ અભિનીત ફિલ્મ સૂર્યા - અંત સે આરંભ તકમાં તબીબી વ્યવસાયના ચિત્રણ અને હેલ્થકેર વર્કર્સ સામે દર્શાવાયેલી હિંસા અંગે તાત્કાલિક સમીક્ષા કરવાની માગ કરી છે. ફિલ્મનું ટીઝર રજૂ થયાના થોડા દિવસો બાદ......