ક્રૂડ 112 ડૉલર ક્રોસ કરતાં શૅરબજાર ચિંતામાં
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : ગુરૂવારે ક્રુડ તેલ 112 ડૉલર ક્રોસ કરી જવાના કારણે ભારતીય શેર બજાર સતત ત્રીજા દિવસે ઘટ્યા હતા. મિડકેપ સ્મોલકેપમાં આ સપ્તાહે આવેલી વ્યાપક વેચવાલીએ પણ બજારનું સેન્ટીમેન્ટ બગાડ્યુ હતુ. મિડકેપ આંક છ મહીનાના તળિયે આવી ગયો છે. બીએસઇ ખાતે વિક્લી ઓપ્શન્સની એક્સપાયરીના દિવસે નિફ્ટી 0.54 ટકા, 124 પોઇન્ટ્સ તૂટી 22687.65 બંધ........