• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ફરી મધ્યપૂર્વ યુદ્ધ ભડકવાનાં એંધાણ

ઈઝરાયલની ચૂંટણી પહેલાં અમેરિકા અને ઈઝરાયલની સેના ફરીથી ત્રાટકવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા.22 : મધ્યપૂર્વ ફરી એકવાર મોટા તનાવની આરે આવીને ઉભું રહી ગયું છે. જે કોઈપણ ઘડીએ વિનાશક યુદ્ધમાં ફેરવાઈ શકે છે. યમનમાં ઈરાન સમર્થિત હૂથી અને સાઉદી સમર્થિત સરકારી સેના વચ્ચે ભીષણ લડાઈ જામેલી છે અને આ દરમિયાન અહેવાલો આવી રહ્યાં છે કે, અમેરિકા અને ઈઝરાયલે નવેસરથી ઈરાન....