અભિનેતા રણબીર કપૂર અભિનીત રામાયણ- પાર્ટ 1 બાબતે સૌની ઉત્સુકતા વધી રહી છે. આ ફિલ્મનું પ્રમોશન દુનિયાભરમાં ચાલુ છે. પહેલી વાર રણબીર ભગવાન રામની ભૂમિકામાં છે. જ્યારે દક્ષિણનો સુપરસ્ટારર યશ રાવણના પાત્રમાં છે. ફિલ્મમાં અત્યાધુનિક વીએફએક્સનો ઉપયોગ કરાયો છે. આથી તેને થિયેટરમાં જોવાનો આગ્રહ.....