• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક?

અમેરિકા અને યુક્રેન સાથે ત્રિપક્ષી વાટાઘાટ માટે પુતિન સહમત

નવી દિલ્હી, તા.22 : જો બધુ સમુંસૂતરું પાર પડે તો બહુ જલ્દી હવે રશિયા અને યુક્રેનનાં યુદ્ધનો અંત આવી શકે છે. ક્રેમલિનનું કહેવું છે કે, રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા અને યુક્રેન સાથે ત્રિપક્ષી વાતચીત કરવા માટે સહમત.....