• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અક્ષય કુમારની `સમુક'માં રુક્મિણી મૈત્રાની ઍન્ટ્રી

હાલમાં અભિનેતા અક્ષય કુમાર આગામી ફિલ્મ સમુકમાં વ્યસ્ત છે. હવે આ ફિલ્મમાં બંગાળી અભિનેત્રી રુક્મિણી મૈત્રાની ઍન્ટ્રી થઈ છે. સનશાઈન પિકચર્સના નિર્માણ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં રુક્મિણીને કારકિર્દીની મોટી તક મળી છે. આ તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે અને તેમાં અક્ષય સાથે કામ કરવા મળશે તેનો આનંદ અભિનેત્રીએ વ્યક્ત.....