226 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને 4 વિકેટે હરાવ્યું
સંજુ સેમસનના 67, ઐયરના 42 રન, નમન ધીરની આક્રમક ઇનિંગ્સ
નવી દિલ્હી, તા.22 : ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતે 4 વિકેટે રોમાંચક વિજય મેળવીને 1-0થી લીડ મેળવી લીધી છે. 226 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાએ 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ ઐતિહાસિક રનચેઝ સફળતાપૂર્વક......