હવે ધનતેરસ અને દિવાળીના તહેવારો પર નજર
નવી દિલ્હી તા. 22 (એજન્સીસ) : આ વર્ષની નવરાત્રિ દરમિયાન કારની નોંધણીમાં 22 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હોવાના અહેવાલથી ઓટો ઉદ્યોગમાં આશ્ચર્ય ફેલાયું છે. તહેવારોની મોસમમાં વાહનોની ડિલિવરી મજબૂત રહેવા છતાં નોંધણીના આંકડામાં થયેલો ઘટાડો બજારની વાસ્તવિક સ્થિતિ અંગે અનેક પ્રશ્નો......