નિતેશ તિવારી દિગ્દર્શિત અને રણબીર કપૂર અભિનીત રામાયણની રજૂઆતને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે અને રોજેરોજ નવા ટીઝર મૂકીને લોકોની ઉત્સુકતા વધારાઈ રહી છે. પૌરાણિક કથા પર આધારિત આ ફિલ્મને રજૂઆત પહેલાં જ પશ્ચિમ બંગાળમાં ટૅક્સ ફ્રી જાહેર......