• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

જિઓનો આઈપીઓ બીજા દિવસે લગભગ પાંચ ગણો છલકાયો

મુંબઈ, તા. 22 (એજન્સીસ): જિઓ પ્લૅટફૉર્મ્સનો આઈપીઓ બીજા દિવસે લગભગ પાંચ ગણો ભરાઈ ગયો હતો અને તેમાં ક્યુઆઈબીની ડિમાન્ડ 10 ગણાથી અધિક નોંધાઈ હતી. 19.75 કરોડ શૅર્સની અૉફર સામે ગુરુવારે કુલ 87.56 કરોડ શેર્સ માટે......