• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

ગોળીબાર પ્રકરણમાં ડૉ. રાજેશ પાલાંડેની ધરપકડ કરો

મીરા-ભાયંદર ભાજપે કરી માગણી

જીતેશ વોરા તરફથી

મુંબઈ, તા. 22 : મીરા-ભાયંદરમાં ગોળીબાર પ્રકરણ હવે રાજકીય રણમેદાન બની ગયું છે. ડૉ. રાજેશ પાલાંડેની ધરપકડની માગ સાથે ભાજપે પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. સમયમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપ જૈને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ