મુંબઈ, તા. 23 : કાંદિવલી પશ્ચિમના ચારકોપ ગામ સ્થિત રૂસ્તમ ટાવર નજીકથી ગુમ થયેલા એક 76 વર્ષીય વૃદ્ધા હેમખેમ મળી આવતાં પોલીસે તેમને સહીસલામત પરિવારને સોંપી રાહતનો શ્વાસ લીધો છે. ચારકોપ ગામ વિસ્તારમાં વૃદ્ધા એકલા અને અસહાય હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તેમની પૂછપરછ.......