• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

ચેન્નઈ સુપરકિંગ્સનો ઓપનર આયુષ મ્હાત્રે ઇજાના કારણે ત્રણ મહિના નહીં રમી શકે

ચેન્નાઈ, તા.23 : ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન પૂર્વે અને તમામ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિટેન તેમજ રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સુપરત કરવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ માટે નિરાશાજનક અહેવાલ સામે આવ્યા છે. ટીમના ઉભરતા સ્ટાર ઓપનર અને અંડર-19 વર્લ્ડ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ