• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

પૂરા સપ્તાહમાં બજાર નેગેટિવ રહ્યું : ભાવિ ચાલ જિઓ નક્કી કરશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : શુક્રવારે ક્રૂડ તેલમાં ભડકો થતાં ભાવ  114 ડૉલર ક્રોસ કરી જવાના કારણે ભારતીય શૅર બજાર સતત ચોથા દિવસે ઘટ્યા હતા. આમ ચાર દિવસના ટૂંકા સપ્તાહમાં ચારેય દિવસનો ધટાડો મુખ્યત્વે તો જીયોપોલિટીકલ ટેન્શન વચ્ચે અખાતી દેશો અને ઇરાનમાં વચ્ચે વધતા વૈમનસ્યના લીધે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ