• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

મુંબઈ ઍરપોર્ટ પર રૂા. 3.47 કરોડના સોનાની દાણચોરી; પાંચની ધરપકડ

મુંબઈ, તા. 23 : છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ડીઆરઆઈના અધિકારીઓએ સફળ અૉપરેશન પાર પાડીને અંદાજે રૂા. 3.47 કરોડની કિંમતનું 2.317 કિલોગ્રામ 24 કેરેટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ