ન્યૂ ઝીલૅન્ડ સામે 2-0થી ક્લીન સ્વીપ કરવી પડશે, ત્યારબાદ અૉસ્ટ્રેલિયા સામેની પાંચેય ટેસ્ટ પણ જીતવી પડશે
નવી દિલ્હી, તા.23 : ગેબેરહા સ્થિત સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાયેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની દોડ રોમાંચક વળાંક પર પહોંચી.....