• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

સાયબર સેલે રૂા. 1.50 લાખનો ગુમ આઈફોન શોધી કાઢ્યો

મુંબઈ, તા. 23 : પોલીસના ખાર પોલીસ સ્ટેશનની સાયબર ટીમે આધુનિક ટેક્નૉલૉજી અને ડિજિટલ ટ્રાસિંગનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરીને પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે. પોલીસે ગૂગલ પે ટ્રાન્ઝેક્શન આઈડી તથા `સાયબર સેફ' ઍપની મદદથી આશરે રૂા. 1.50 લાખની કિંમતનો ગુમ થયેલો આઈફોન શોધી કાઢીને મૂળ માલિકને સુરક્ષિત પરત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ