કેતન જાની તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર વિધાનપરિષદની પાંચ બેઠકો માટે આજે મતદાન છૂટી છવાઈ ઘટનાને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. આ ચૂંટણી માટે પાત્ર 10,68,072 મતદારો માટે 2419 મતદાન કેન્દ્રોમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મતદારોએ 182 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડયું છે. આ ચૂંટણી માટે મતગણતરી 27મી.....