• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

ગ્રામીણ યુવાનોને વિદેશમાં રોજગાર ઉપલબ્ધ કરાવવા નાબાર્ડે કમર કસી

મધ્યપ્રદેશના 600 ઓબીસી યુવાનોને જાપાન અને જર્મનીમાં રોજગારીની તક મળશે

એનએસડીસીના સોશિયલ સ્ટૉક એક્સ્ચેન્જ ઈસ્યૂમાં રૂ. ચાર કરોડનું સંપૂર્ણ રોકાણ

મુંબઈ, તા. 23 : નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે (નાબાર્ડ) નેશનલ સ્ટોક એક્સચેન્જના (એનએસઈ) સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઈ) પ્લેટફોર્મ પર નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના (એનએસડીસી) પ્રથમ `ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ' (ઝેડસીઝેડપી) ઇસ્યુમાં પૂરેપૂરા રૂ. ચાર કરોડનું સબક્રિપ્શન.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ