• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત 1524 વૃક્ષો પ્રભાવિત થશે

મુંબઈ, તા. 23 : પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મહત્ત્વાકાંક્ષી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે શહેરની હરિયાળી પર ફરી સંકટ તોળાઈ રહ્યું છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના ટ્રી ઓથોરિટી દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસ મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ કુલ 1524 વૃક્ષો પ્રભાવિત થશે, જેમાંથી 695 વૃક્ષો કાપવા અને 666 વૃક્ષોનું......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ