તેજા મરચાંના ભાવમાં ત્રણ દિવસમાં ક્વિન્ટલ દીઠ 1500 રૂપિયાનો ઉછાળો
કલ્પેશ
શેઠ તરફથી
મુંબઈ, તા. 23 : અલ નિનોની અસર અને હાલમાં પડી રહેલા આકરાં તાપના કારણે આગામી સિઝનમાં ભારતનો મરચાંનો પાક માંડ 50 ટકા આવવાના અંદાજ વચ્ચે ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં નવા માલની આવકો શરૂ થઇ છે. તેજીમાં થોડા સમયની બ્રેક બાદ ત્રણ દિવસમાં તેજા કવોલિટીનાં મરચાંમાં ક્વિન્ટલ દીઠ 1500 રૂપિયાનો.....