• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

રેડ સી ફેસ્ટિવલમાં છવાઈ ગઈ ઐશ્વર્યા રાય બચ્ચન

છેલ્લાં અનેક વર્ષોથી ફિલ્મમાં જોવા મળવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો જાળવી રાખનારી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં રેડ સી ફેસ્ટિવલ 2025માં હાજર રહી હતી. ફેસ્ટિવલમાં ઐશ્વર્યા દેખાવ અને સ્ટાઇલને......