• શનિવાર, 27 જૂન, 2026

`ગંગામાઈ કી બેટિયાં'માં બે સશક્ત મહિલાની અથડામણ

ઝી ટીવીની સિરિયલ ગંગામાઈ કી બેટિયાંમાં લાગણીઓની જટિલતા દર્શાવવમાં આવે છે. છેલ્લા પાંચ સપ્તાહથી ટીઆરપીમાં અગ્રણી સ્થાન મેળવનાર આ સિરિયલમાં સિદ્ધુ (શૈઝાન ખાન) અને સ્નેહા (અમનદીપ સિધુ)ના સહપ્રવાસની......