ફૂટબૉલ વર્લ્ડ કપનો સૌથી મોટો ઊલટફેર
ઇક્વાડોરના રાષ્ટ્રપતિએ નેશનલ હોલીડે જાહેર કર્યો
: ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી
ન્યૂ જર્સી/સીએટલ, તા. 26 : ઇક્વાડોરે ફૂટબોલ ઈતિહાસનો સૌથી મોટો ઉલટફેર કરીને ફીફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ ઇના એક રોમાંચક મુકાબલામાં ઇક્વાડોરે અપસેટ કરીને ચાર વખતની પૂર્વ ચેમ્પિયન......