સ્થાનિક માગ ઊંચકાતાં ઝવેરીઓ વૈશ્વિક ભાવ કરતાં ઊંચા દરે ગોલ્ડ વેચી રહ્યા છે
નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલા નોંધપાત્ર ઘટાડા બાદ સ્થાનિક બજારમાં સોનાની માગમાં ફરી તેજી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભાવમાં નરમાઈ આવતા......