પહેલા રાઉન્ડમાં અૉસ્ટ્રેલિયાની 20 વર્ષીય ખેલાડી માયા જોઇંટ સામે ટકરાશે
લંડન, તા.26 : સાત વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન અમેરિકાની દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સ સોમવારથી શરૂ થતી આ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં ચાર વર્ષ પછી વાપસી કરશે ડબલ્સ બાદ સેરેનાને સિંગલ્સ.....