• શનિવાર, 27 જૂન, 2026

ચાંદી પાછી તેજીના પાટે ચઢશે

બાવન સપ્તાહમાં ચાંદીએ 54.68 ટકા અને સોનાએ 20.57 ટકાનું વળતર આપ્યું

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ તા. 26 : રોકાણકારોની લાડલી બહેન, જેણે તમને કેટલાય સપના બતાવ્યા હતા તેનું વલણ અનિશ્ચિત શા માટે છે? હજુ ગયા મહિના સુધી ચાંદી રોકાણકારોની અસ્ક્યામત, કીમતી ધાતુ, અને નાણાકીય સલામતી સઘળું.....