• શનિવાર, 27 જૂન, 2026

ટીમ ઇન્ડિયા સામે આયરલૅન્ડનો પ્રથમ વિજય

183 રનના વિજય લક્ષ્ય સામે ભારતીય ટીમ 148 રનમાં ડૂલ

પહેલી ટી-20 મૅચમાં 34 રને યાદગાર વિજય

બેલફાસ્ટ, તા.26 : ટીમ ઈન્ડિયા સામે આયરલેન્ડનો પ્રથમ વાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં  ઐતિહાસિક વિજય થયો છે. બે મેચની ટી-20 શ્રેણીના પહેલા મેચમાં આયરલેન્ડનો 34 રને યાદગાર વિજય થયો હતો. અગાઉ બન્ને ટીમ વચ્ચે 8.......