ભાવિ પતિના હત્યાની આરોપી સિયા ગોયલની માતાએ જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : લોનાવલામાં લોહગડ કિલ્લા પરથી ભાવિ પતિ કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી મારી નાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલી પુણેની સિયા ગોયલની માતાએ પહેલી વખત જાહેરમાં આવી પુત્રી સિયા જો......