• શનિવાર, 27 જૂન, 2026

હોર્મુઝમાં ફરી તણાવ : જહાજ ઉપર ઈરાનનો હુમલો

સિંગાપુરનો ધ્વજ ધરાવતું જહાજ નિશાને આવ્યું : ઓમાને વૈકલ્પિક માર્ગ શરૂ કરતા નવો વિવાદ શરૂ થયો

તેહરાન, તા. 26 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા અને 60 દિવસના યુદ્ધ વિરામ વચ્ચે ખાડી ક્ષેત્રમાં ફરીથી તણાવમાં વધારો થયો છે. નવો વિવાદ ઓમાન દ્વારા તેલ ટેંકર્સ માટે એક વૈકલ્પિક સમુદ્રી માર્ગની ઘોષણાથી શરૂ થયો છે. ઈરાને ઓમાન દ્વારા ઘોષિત.....