ટૅક્સી બ્રિજ ઉપર ઉભી રખાવ્યા બાદ કૂદકો માર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : વરલી સી લિંક પરથી સમુદ્રમાં કૂદીને વધુ એક વ્યક્તિએ આજે બપોરે જીવનનો અંત લાવ્યો હતો. થાણેમાં રહેતા 51 વર્ષના વેપારી ભાવેશ નવીનચંદ્ર મજિઠિયા ટૅક્સીમાં સી લિંક પર જઈ રહ્યો હતો ત્યારે તેણે ટૅક્સી.....