• શનિવાર, 27 જૂન, 2026

`અલાયન્સ'થી પાયલ ધાર ટેલિવિઝન ક્ષેત્રે

ભારતની પ્રભાવશાળી ગામિંગ ક્રિએટર્સમાંના એક અને પાયલ ગામિંગ તરીકે લોકપ્રિય, પાયલ ધાર પ્રાઇમ વીડિયોની સૌપ્રથમ ગ્લોબલ ડેઈલી રિયાલિટી સિરીઝ અલાયન્સથી ટીવી ક્ષેત્રએ પ્રવેશી છે. ભારતના ગામિંગ અને ક્રિએટર ઇકોસિસ્ટમમાં એક માર્ગદર્શક.......