સીટ પર પગ મૂકે કે મોટા અવાજે મોબાઈલમાં ગીત સાંભળનારાઓને ટપારવાનું બંધ કરાયું
મુંબઈ, તા. 26 : રસ્તે ચાલતાં ચાલતાં કોઈ બાજુની સ્વચ્છ દીવાલ પર પાનની પિચકારી મારે, બસમાં સહપ્રવાસી આગળ જવાની ના પાડે, કોઈ રસ્તા પર કચરો ફેંકે, લોકલમાં બેસવાની સીટ પર કોઈ ચપ્પલ સહિત પગ મૂકે, પ્રવાસ દરમિયાન કોઈ મોબાઈલ.....